Product SiteDocumentation Site

Red Hat Enterprise Linux 5.5

પ્રકાશન નોંધો

પ્રકાશન નોંધો

Logo

Red Hat Engineering Content Services

માન્યસૂચન

Copyright © 2010 Red Hat.
The text of and illustrations in this document are licensed by Red Hat under a Creative Commons Attribution–Share Alike 3.0 Unported license ("CC-BY-SA"). An explanation of CC-BY-SA is available at http://creativecommons.org/licenses/by-sa/3.0/. In accordance with CC-BY-SA, if you distribute this document or an adaptation of it, you must provide the URL for the original version.
Red Hat, as the licensor of this document, waives the right to enforce, and agrees not to assert, Section 4d of CC-BY-SA to the fullest extent permitted by applicable law.
Red Hat, Red Hat Enterprise Linux, the Shadowman logo, JBoss, MetaMatrix, Fedora, the Infinity Logo, and RHCE are trademarks of Red Hat, Inc., registered in the United States and other countries.
Linux® is the registered trademark of Linus Torvalds in the United States and other countries.
All other trademarks are the property of their respective owners.


1801 Varsity Drive
RaleighNC 27606-2072 USA
Phone: +1 919 754 3700
Phone: 888 733 4281
Fax: +1 919 754 3701
PO Box 13588 Research Triangle ParkNC 27709 USA

સાર
Red Hat Enterprise Linux ગૌણ પ્રકાશન વ્યક્તિગત વધારો, સુરક્ષા અને ભૂલ સુધારા એરાટાનું એકત્રિકરણ છે. Red Hat Enterprise Linux 5.5 પ્રકાશન નોંધ દસ્તાવેજો એ મુખ્ય બદલાવો એ Red Hat Enterprise Linux 5 ઓપરેટીંગ સિસ્ટમમાં કરેલ છે અને તે આ ગૌણ પ્રકાશન માટે કાર્યક્રમોને સાથ આપી રહ્યુ છે. આ ગૌણ પ્રકાશનમાં બધા બદલાવો પર વિગત થયેલ નોંધો એ ટેકનિકલ નોંધોમાં ઉપલ્બધ છે.
Red Hat Enterprise Linux 5.5 પ્રકાશનની વિશિષ્ટતાઓ Intel Boxboro-EX પ્લેટફોર્મ, AMD Magny-Cours પ્રોસેસર અને IBM Power 7 પ્રોસેસર માટે હાર્ડવેર સક્રિયકરણને સમાવે છે. વર્ચ્યુઅલાઇઝેશન એ વર્ચ્યુઅલ મહેમાન મેમરી માટે hugepages નાં આપમેળે વપરાશ અને ઘણાબધા 10 GigE SR-IOV કાર્ડો માટે આધાર સાથે સુધરેલ છે જ્યારે સિસ્ટમ પર સક્રિય થયેલ હોય, અંતરપ્રક્રિયા સુધારાઓ Microsoft Office 2007 ફિલ્ટરો માટે OpenOffice, Windows 7 સુસંગતતા માટે Samba નાં આધારો ને સમાવે છે અને Microsoft આધારિત PXE સેવાઓની મદદથી વર્ચ્યુઅલ મશીનો માટે આધારને બુટ કરો.

1. સ્થાપન

Red Hat Enterprise Linux 5.5 એ સિસ્ટમ સ્થાપકમાં (anaconda) વધારો અને ઘણાબધા ભૂલ સુધારાઓને રજૂ કરે છે.
ક્રિયાપ્રતિક્રિયા કરતુ સ્થાપકને ઉન્નત કરી દેવામાં આવ્યુ છે, વધારાનાં Network File System (NFS) માઉન્ટ વિકલ્પોને સ્પષ્ટ કરવા માટે ક્ષમતાને ઉમેરી રહ્યા છે જ્યારે NFS સ્ત્રોત માંથી સ્થાપિત કરી રહ્યા હોય (BZ#493052). વધુમાં, પાસવર્ડ સુરક્ષિત થયેલ File Transport Protocol (FTP) સર્વરો પર સ્થિત થયેલ સ્ત્રોતો (દા.ત. કિકસ્ટાર્ટ ફાઇલો) ને સ્થાપિત કરો જેને સ્થાપન દરમ્યાન હવે પાછુ મેળવી શકાય છે (BZ#505424).
કિકસ્ટાર્ટ
કિકસ્ટાર્ટ એ Red Hat Enterprise Linux સ્થાપનને આપમેળે કરવા માટે વપરાશકર્તાઓ માટે રસ્તો પૂરો પાડે છે, સિસ્ટમ વહીવટકર્તા એ એક ફાઇલને બનાવી શકે છે કે જે બધા પ્રશ્ર્નોનાં જવાબોને સમાવી રહી છે કે જે સામાન્ય રીતે સ્થાપન દરમ્યાન પૂછશે.
કિકસ્ટાર્ટ ડિબગીંગ અને ભૂલ અહેવાલને સુધારી દેવામાં આવ્યુ છે. સ્થાપક હવે ડિબગીંગ દરમ્યાન કિકસ્ટાર્ટ સ્ક્રિપ્ટલેટને પકડી રાખે છે, પ્રમાણભૂત આઉટપુટ (stdout) અને પ્રમાણભૂત ભૂલ(stderr) સ્ટ્રીમોનો લોગ લેવાય છે, અને anaconda.log માં ભૂલ સંદેશાઓનો લોગ લેવાય છે (BZ#510636).
પેકેજ જૂથ એ એજ રીતભાત માં કિકસ્ટાર્ટ સ્થાપનમાં હવે બહાર નીકળી શકે છે કે જે વ્યક્તિગત પેકેજો બહાર નીકળેલ છે (BZ#558516). વધુમાં, bootloader આદેશ એ હવે --hvargs પરિમાણને આધાર આપે છે, કિકસ્ટાર્ટ સ્થાપન દરમ્યાન સ્પષ્ટ કરવા માટે Xen હાઇપરવિઝર દલીલોને પરવાનગી આપી રહ્યા છે (BZ#501438).
પહેલાં, બધા પેકેજો @Everything અને * (wildcard) ને પસંદ કરવા માટે કિકસ્ટાર્ટ સ્થાપન પદ્દતિ બે વિકલ્પોની માંગણી કરેલ છે. Red Hat Enterprise Linux 5.5 નાં બંને આ વિકલ્પોને અપ્રચલિત કરી દેવામાં આવ્યા છે. બધા પેકેજો વિકલ્પને પસંદ કરીને વાપરવા માટે પ્રયત્ન કરવાનું નિષ્ફળ જશે, નહિં તો કિકસ્ટાર્ટ ફાઇલ પણ પેકેજોનાં અથડામણો માટે નકારાત્મક પેકેજને સમાવે છે. માટે, બધા પેકેજોને સ્થાપિત કરવા માટે પરંતુ પેકેજો વચ્ચે અથડામણ થઇ રહી છે, કિકસ્ટાર્ટ ફાઇલએ સમાવવુ જ જોઇએ:
 %packages @Everything -@Conflicts
Red Hat Enterprise Linux 5.5 એ નવાં પેકેજ સમૂહો samba3x, freeradius2, postgres84 ને સમાવે છે. આ પેકેજ સમૂહો એ ફક્ત હાલની સિસ્ટમો માટે yum મારફતે અથવા સિસ્ટમ સ્થાપન દરમ્યાન kickstart મારફતે ફક્ત ઉપલ્બધ છે.
હાર્ડવેર આધાર
નીચેનાં ઉપકરણ ડ્રાઇવરો એ હવે સ્થાપન દરમ્યાન આધારભૂત છે:
  • PMC Sierra MaxRAID નિયંત્રક ઍડપ્ટરો માટે pmcraid (BZ#532777)
  • Power6 Virtual FC ઉપકરણો માટે ibmvfs (BZ#512237).
  • PCIe Host Bus Adapters માં Brocade Fibre Channel માટે bfa ડ્રાઇવર (BZ#475707)
  • ServerEngines BladeEngine 2 Open iSCSI ઉપકરણો માટે be2iscsi ડ્રાઇવર (BZ#529442).

નોંધ

સ્થાપન પર વિગત થયેલ જાણકારી માટે, Red Hat Enterprise Linux 5 ને કેવી રીતે સ્થાપિત કરવું તે માટે સ્થાપન માર્ગદર્શિકા દસ્તાવેજો.

2. વર્ચ્યુઅલાઇઝેશન

વર્ચ્યુઅલાઇઝેશન માટે Red Hat Enterprise Linux 5.5 એ ઘણાબધા સુધારાઓને સોંપે છે. વર્ચ્યુઅલાઇઝેશન ઘટકો માટે બધા બદલાવો પર વિગત થયેલ નોંધો ટેકનિકલ નોંધો માં ઉપલ્બધ છે.

નોંધ

Cluster Suite ની મદદથી KVM આધારિત વર્ચ્યુઅલ મહેમાનોનું સંચાલન હવે સંપૂર્ણપણે આધારભૂત છે.

SPICE

Simple Protocol for Independent Computing Environments (SPICE) દૂરસ્થ દર્શાવ પ્રોટોકોલ માટે Red Hat Enterprise Linux 5.5 એ કાર્યક્ષમતાને પૂરી પાડવા માટે ઘટકોને સમાવે છે. આ ઘટકો અ Red Hat Enterprise Virtualization પ્રોડક્ટો સાથે જોડાણમાં વાપરવા માટે છે અને ABI ને સ્થિર રહેવા માટે ખાતરી આપેલ નથી. ઘટકો એ Red Hat Enterprise Virtualization પ્રોડક્ટોની કાર્ય જરૂરિયાતો સાથે સુમેળ કરવા માટે સુધારેલ હશે. ભવિષ્યમાં પ્રકાશનો માટે સ્થળાંતર એ સિસ્ટમ આધાર પર જાતે જ ક્રિયાઓની જરૂર પડી શકે છે.
PCI passthrough સુધારાઓ
PCI passthrough એ દેખાવા માટે PCI ઉપકરણોને પરવાનગી આપે છે અને વર્તન એવી રીતે કરે છે કે જો તેઓ મહેમાન ઓપરેટીંગ સિસ્ટમ સાથે ભૌતિક રીતે જોડાયેલ હતા. KVM અને Xen હાઇપરવિઝરો બંને આધાર એ વર્ચ્યુઅલાઇઝ મહેમાનો માટે યજમાન સિસ્ટમ પર PCI ઉપકરણો સાથે જોડાઇ રહ્યા છે.
AMD input/output memory management unit (IOMMU) કર્નલ ડ્રાઇવર કે જે PCI passthrough માં મદદ કરે છે જેને સુધારી દેવામાં આવ્યુ છે. આ સુધારો સમસ્યાને સુધારે છે જ્યાં સિસ્ટમ સંચાલન સૂચનાઓ એ યોગ્ય રીતે સંભાળેલ હતી. (BZ#531469)
KVM હાઇપરવિઝર પર Intel VT-d એક્સટેન્શનોની મદદથી PCI passthrough માટે આધારને સુધારી દેવામાં આવ્યુ છે. ઉપકરણો (ક્યાંતો ભૌતિક અથવા વર્ચ્યુઅલ) એ હવે બંધ કરી શકાય છે અને રનટાઇમ દરમ્યાન મહેમાન માંથી સોંપેલ ન હતુ, બીજા મહેમાનને પુન:સોંપવા માટે ઉપકરણને પરવાનગી આપી રહ્યા છે. આ પુન:સોંપણી એ પણ આગળ જીવતી રહી શકે છે (BZ#516811). વધુમાં, 1:1 મેપિંગ પ્રભાવ ને સુધારી દેવામાં આવ્યો છે (BZ#518103).

નોંધ

વર્ચ્યુઅલાઇઝેશન પર વિગત થયેલ જાણકારી માટે, વર્ચ્યુઅલાઇઝેશન માર્ગદર્શિકા એ Red Hat Enterprise Linux પર વર્ચ્યુઅલાઇઝેશન માટે પ્રમાણિત માર્ગદર્શિકા છે.
HugePages આધાર
નવાં નિયમો એ hugetlbfs (HugePages) ને સક્રિય કરવા માટે libvirt માં ઉપલ્બધ છે. જ્યારે સિસ્ટમ એ Hugepages સાથે રૂપરેખાંકિત થયેલ છે, libvirt એ વર્ચ્યુઅલ મહેમાન મેમરી ને પાછુ લાવવા માટે hugetlbfs માંથી આપમેળે મેમરીને ફાળવે છે. જ્યારે હાર્ડવેરમાં વિસ્તરેલ પાનાં કોષ્ટકો અને માળાં થયેલ પાનાં કોષ્ટકો સાથે જોડાયેલ છે, મહત્વનો પ્રભાવ સુધારો મહેમાન દ્દારા પ્રાપ્ત કરી શકાય છે. (BZ#518099)

3. કર્નલ

3.1. કર્નલ પ્લેટફોર્મ સક્રિયકરણ

આ પ્રકાશન એ Intel નું નવું પ્લેટફોર્મો, કોડ-નામ થયેલ Boxboro-EX અને Boxboro-MC, AMD નું નવું પ્રોસેસર કુટુંબ, કોડ-નામ થયેલ Magny-Cours અને IBM નુંPower7 પ્રોસેસર માટે આધારની રજૂઆત કરે છે.

3.2. સામાન્ય કર્નલ લક્ષણો

ન અવરોધી શકાય તેવી સ્લીપ સ્થિતિમાં કર્નલ સ્ટક કાર્યોને શોધી રહ્યા છે
અમુક પરિસ્થિતિઓમાં, કર્નલમાં કાર્યો એ કાયમ માટે અવરોધી ન શકાય તેવી સ્લીપ સ્થિતિ (D-State) ને દાખલ કરી શકાય છે, સિસ્ટમને બંધ કરવાનું શક્ય બનાવી રહ્યા છે. આ સુધારા સાથે, Detect Hung Task કર્નલ થ્રેડને ઉમેરી દેવામાં આવ્યુ છે, D-State માં કાર્યોને કાયમ માટે સ્ટક શોધવા માટે સક્ષમતા પૂરી પાડે છે.
આ નવું લક્ષણ એ CONFIG_DETECT_HUNG_TASK કર્નલ ફ્લેગ દ્દારા નિયંત્રણ થયેલ છે. જ્યારે D-State માં "y" સ્ટક કાર્યોને સુયોજિત કરવા શોધાયેલ છે; જ્યારે n તરીકે સુયોજિત કરો તે બંધ છે. CONFIG_DETECT_HUNG_TASK ફ્લેગ માટે મૂળભૂત કિંમત એ y છે.
વધુમાં, CONFIG_BOOTPARAM_HUNG_TASK_PANIC ફ્લેગને ઉમેરી દેવામાં આવ્યો છે. જ્યારે y માટે સુયોજિત છે, કર્નલ દુખાવો એ ટ્રીગર થયેલ છે જ્યારે D-State માં અસમર્થ કાર્ય એ શોધાયેલ છે. મૂળભૂત કિંમત એ CONFIG_BOOTPARAM_HUNG_TASK_PANIC ફ્લેગ માટે n છે.
હસ્તાક્ષર થયેલ s390 કર્નલ મોડ્યુલો
Red Hat Enterprise Linux 5.5 થી શરૂ કરી રહ્યા છે, બધા s390 કર્નલ મોડ્યુલો એ હવે હસ્તાક્ષર થયેલ છે. BZ#483665

4. ઉપકરણ ડ્રાઇવરો

HP iLO/iLO2 સંચાલન પ્રોસેસરો માટે ડ્રાઇવર માટે hpilo ડ્રાઇવરને સુધારી દેવામાં આવ્યા છે.
Advanced Linux Sound Architecture (ALSA) ને સુધારી દેવામાં આવ્યો છે — High Definition Audio (HDA) માટે વધારાનાં આધારને પૂરો પાડી રહ્યા છે. (BZ#525390).
iic-bus ઇન્ટરફેસ માટે i2c ઉપકરણ ડ્રાઇવરને SB900 SMBus નિયંત્રક સાથે સુધારી દેવામાં આવ્યુ છે. (BZ#516623)
Mellanox ConnectX HCA InfiniBand ઉપકરણો માટે mlx4 ડ્રાઇવરને આવૃત્તિ 1.4.1 માં સુધારી દેવામાં આવ્યા છે (BZ#514147 BZ#500346)

4.1. નેટવર્ક ઉપકરણ ડ્રાઇવરો

વાયરલેસ રિબેઝ
Red Hat Enterprise Linux 5.5 એ કર્નલમાં વાયરલેસ ડ્રાઇવરો અને સબસિસ્ટમો માટે મુખ્ય સુધારાઓને સમાવે છે.
Intel વાયરલેસ નેટવર્ક ઍડપ્ટરો માટે iwlwifi ડ્રાઇવરોને સુધારી દેવામાં આવ્યા છે. આ હાર્ડવેર લાઇન આધાર 802.11a, 802.11b, 802.11g, અને 802.11n વાયરલેસ પ્રોટોકોલમાં ઉપકરણો. આ સુધારો iwl6000 અને iwl1000 ઉપકરણો માટે નવાં આધારને પૂરુ પાડે છે, અને iwl5000, iwl4965 અને iwl3945 ઉપકરણો માટે વધારાનો આધાર પૂરો પાડે છે.
વાયરલેસ ઉપકરણો માટે rt2x00 ડ્રાઇવરોને સુધારી દેવામાં આવ્યા છે. આ સુધારો એ Ralink rt2400pci, rt2500pci, rt2500usb, rt61pciઅને rt73usb ચીપસેટો માટે ડ્રાઇવરો અને rtl8180 અને rtl8187 Realtek ચીપસેટો માટે ડ્રાઇવરોને તાજુ કરે છે.
Atheros 802.11n wireless LAN ઍડપ્ટરો માટે ath9k ડ્રાઇવરને સક્રિય કરી દેવામાં આવ્યા છે.
આ ડ્રાઇવરોનાં લક્ષણોને આધાર આપવા માટે, mac80211 અને cfg80211 કર્નલ સબસિસ્ટમોને સુધારી દેવામાં આવ્યા છે.
Solarflare ડ્રાઇવર
Red Hat Enterprise Linux 5.5 માં, the Solarflare ડ્રાઇવરને (sfc) ઉમેરી દેવામાં આવ્યુ છે (BZ#448856)
Neterion's X3100 Series 10GbE PCIe driver
Neterion's X3100 Series 10GbE PCIe ઉપકરણો માટે vxge ડ્રાઇવરને સુધારી દેવામાં આવ્યુ છે (BZ#453683).
ServerEngines BladeEngine2 10Gbps ડ્રાઇવર
ServerEngines BladeEngine2 10Gbps નેટવર્ક ઉપકરણો માટે be2net ડ્રાઇવરને સુધારી દેવામાં આવ્યુ છે (BZ#549460)
Cisco 10G Ethernet Driver
Cisco 10G ઇથરનેટ ઉપકરણો માટે enic ડ્રાઇવરને આવૃત્તિ 1.1.0.100 માં સુધારી દેવામાં આવ્યુ છે. (BZ#519086 BZ#550148)
QLogic 10 Gigabit PCI-E Ethernet Driver
QLogic 10 Gigabit PCI-E ઇથરનેટ ઉપકરણો માટે qlge ડ્રાઇવરને આવૃત્તિ 1.00.00.23 માં સુધારી દેવામાં આવ્યુ છે. (BZ#519453)
QLogic Fibre Channel HBA Driver
QLogic ફાઇબર ચેનલ HBA ઉપકરણો માટે qla2xx ડ્રાઇવરને સુધારી દેવામાં આવ્યુ છે. (BZ#542834 BZ#543057)
Broadcom Tigon3 ethernet devices
Broadcom Tigon3 ઇથરનેટ ઉપકરણો માટે tg3 ડ્રાઇવરને સુધારી દેવામાં આવ્યુ છે. (BZ#515312)
Intel Gigabit Ethernet Network Devices
Intel Gigabit Ethernet નેટવર્ક ઉપકરણો માટે igb ડ્રાઇવરને સુધારી દેવામાં આવ્યુ છે. (BZ#513710)
Intel 10 Gigabit PCI Express Network Devices
Intel 10 Gigabit PCI Express નેટવર્ક ઉપકરણો માટે ixgbe ડ્રાઇવરને સુધારી દેવામાં આવ્યુ છે.. (BZ#513707, BZ#514306, BZ#516699)
Intel PRO/1000 Network Devices
Intel PRO/1000 નેટવર્ક ઉપકરણો માટે e1000 ડ્રાઇવરને સુધારી દેવામાં આવ્યુ છે (BZ#515524)
NetXen Multi port (1/10) Gigabit Network Devices
NetXen Multi port (1/10) Gigabit નેટવર્ક ઉપકરણો માટે netxen ડ્રાઇવરને સુધારી દેવામાં આવ્યુ છે. (BZ#542746)
Broadcom Everest network devices
Broadcom Everest નેટવર્ક ઉપકરણો માટે bnx2x ડ્રાઇવરને આવૃત્તિ 1.52.1-5 માં સુધારી દેવામાં આવ્યુ છે.(BZ#515716, BZ#522600)
Broadcom NetXtreme II network devices
Broadcom NetXtreme II network ઉપકરણો માટે bnx2 ડ્રાઇવરને આવૃત્તિ 2.0.2 માં સુધારી દેવામાં આવ્યુ છે (BZ#517377)
Broadcom NetXtreme II iSCSI
Broadcom NetXtreme II iSCSI માટે bnx2i ડ્રાઇવરને સુધારી દેવામાં આવ્યા છે. (BZ#516233)
RealTek 8169 ઇથરનેટ ડ્રાઇવર
RealTek 8169 ઇથરનેટ ઉપકરણો માટે r8169 ડ્રાઇવરને સુધારી દેવામાં આવ્યા છે. (BZ#514589)

4.2. સંગ્રહ ઉપકરણ ડ્રાઇવરો

QLogic ફાઇબર ચેનલ યજમાન બસ
QLogic Fibre Channel Host Bus Adapters માટે qla2xxx ડ્રાઇવરને આવૃત્તિ 8.03.01.02.05.05-k માં સુધારી દેવામાં આવ્યા છે (BZ#519447)
HighPoint RocketRAID 3xxx/4xxx
HighPoint RocketRAID 3xxx/4xxx નિયંત્રકો માટે hptiop ડ્રાઇવરને સુધારી દેવામાં આવ્યા છે, RR44xx ઍડપ્ટરો માટે આધારને ઉમેરી રહ્યા છે. (BZ#519076)
Emulex ફાઇબર ચેનલ યજમાન બસ
Emulex Fibre Channel Host Bus Adapters માટે lpfc ડ્રાઇવર એ આવૃત્તિ 8.2.0.52 માં સુધારી દેવામાં આવ્યા છે. (BZ#515272) BZ#549763
ઍડપ્ટરોનું LSI SAS-2 કુટુંબ
mpt2sas ડ્રાઇવર કે જે LSI માંથી ઍડપ્ટરોનાં SAS-2 કુટુંબને આધાર આપે છે તે આવૃત્તિ 02.101.00.00 માં સુધારી દેવામાં આવ્યા છે. આ સુધારો ઘણાબધી સમસ્યાઓને સુધારે છે, મોટેભાગે નોંધનીય:
  • સેનિટી એ ઉમેરી દેવામાં આવી છે તેને ચકાસે છે જ્યારે વોલ્યુમો ઉમેરાયલ અને દૂર કરેલ હોય ત્યારે, ફૉરિન વોલ્યુમો માટે ઘટનાઓને અવગણી રહ્યા છે.
  • ડ્રાઇવર હવે લેગસિ I/O પોર્ટ મુક્ત છે
  • સમસ્યા કે જેનું કર્નલ oops માં હાઇબરનેશન પર પરિણામ આવી શકે છે અથવા ફરી શરૂ કરવાનું સુધારી દેવામાં આવ્યુ છે.
LSI Fusion MPT
LSI Fusion MPT ફર્મવેરની મદદથી ઉપકરણો માટે mptque આધાર ડ્રાઇવરને આવૃત્તિ 3.4.13rh માં સુધારી દેવામાં આવી છે. આ સુધારો એ ઘણાબધી સમસ્યાઓને સુધારે છે, મોટેભાગે નોંધનીય:
  • serial attached SCSI (SAS) ટોપૉલોજિ સ્કેનનું ફરી બંધારણ કરી દેવામાં આવ્યુ છે, એક્સપાન્ડર, કડી સ્થિતિ અને host bus adapter (HBA) ઘટનાઓને ઉમેરી રહ્યા છે.
  • SAS કૅબલને દૂર કરવાનાં કારણે ઇન્ટરમિટન્ટ સમસ્યાઓ ઉદ્ભવી અને પુન:દાખલ કરવાનું સુધારી દેવામાં આવ્યુ છે.
  • સમસ્યા જ્યાં SATA ઉપકરણોને મેળવેલ વિવિધ SAS સરનામાંને સુધારી દેવામાં આવ્યા છે.
  • ઉપકરણ ફર્મવેર હવે ડ્રાઇવર માટે કતાર સંપૂર્ણ ઘટનાનો અહેવાલ કરે છે અને ડ્રાઇવર એ SCSI mid-layer ની મદદથી કતાર સંપૂર્ણ ઘટનાને સંભાળે છે.
LSI MegaRAID SAS નિયંત્રકો
LSI MegaRAID SAS નિયંત્રકો માટે megaraid_sas ડ્રાઇવરને આવૃત્તિ 4.17-RH1 માં સુધારી દેવામાં આવ્યુ છે. આ સુધારો ઘણી બધી સમસ્યાઓને સુધારે છે, મોટેભાગે નોંધનીય:
  • ફર્મવેર બુટ દરમ્યાન સમસ્યા અને પ્રારંભનાને સુધારી દેવામાં આવ્યા છે.
  • સમસ્યા કે જે હાઇબરનેશન દરમ્યાન લટકાવેલ ઉપકરણોમાં પરિણામને સુધારી દેવામાં આવ્યુ છે.
  • ડ્રાઇવર હવે સ્વયં ઉપકરણનો સુધારો કરે છે જ્યારે ઉમેરાયેલ અથવા કાઢી નાંખેલ હોય.
  • MegaRAID SAS ડ્રાઇવર એ હવે લેગસિ I/O પોર્ટ મુક્ત છે

5. ફાઇલસિસ્ટમ/સંગ્રહ સંચાલન

સુધાપેલ CFQ I/O અનુસૂચક પ્રભાવ
અમુક કાર્યક્રમો (દા.ત. dump અને nfsd) એ ઘણાબધા પ્રોસેસરો અથવા થ્રેડોમાં I/O સૂચનાઓનું વિતરણ કરવા દ્દારા ડિસ્ક I/O પ્રભાવને સુધારવા માટે પ્રયત્ન કરે છે. છતાંપણ, જ્યારે Completely Fair Queuing (CFQ) I/O નિયોજકને વાપરી રહ્યા હોય, આ કાર્યક્રમ એ નકારાત્મક રીતે અસર થયેલ I/O પ્રભાવ ની રચના કરે છે. Red Hat Enterprise Linux 5.5 માં, કર્નલ એ હવે શોધી શકે છે અને સાથ આપતી કતારોને ભેગી કરે છે. વધુમાં, કર્નલ એ પણ શોધી શકાય છે જો કતારો સાથ આપવાનું બંધ કરે તો, અને તેઓને ફરીથી અલગ કરી દૂર કરે તો.
નવું GFS2 માઉન્ટ વિકલ્પ
આ સુધારો errors= માઉન્ટ આદેશ વાક્ય વિકલ્પ માટે GFS2 આધારને રજૂ કરે છે, કે જે મુશ્કેલીનિવારણમાં મદદ કરી શકે છે. મૂળભૂત વિકલ્પ errors=withdraw એ ક્લસ્ટર માંથી ખેંચી લેવા માટે પ્રયત્ન કરતી ફાઇલસિસ્ટમમાં પરિણમે છે જો I/O ભૂલ અથવા મેટાડેટા ભૂલ શોધાયેલ છે તો, વૈકલ્પિક, એજ પરિસ્થિતિઓમાં દુખાવામાં errors=panic પરિણમે છે (BZ#518106)
CIFS સુધારો
Common Internet File System (CIFS) ને કર્નલમાંવરને સુધારી દેવામાં આવ્યુ(BZ#500838)nk>.

6. સાધનો

6.1. GNU Project debugger (GDB)

GNU Project debugger એ (સામાન્ય રીતે GDB નો સંદર્ભ થયેલ છે) નિયંત્રણ થયેલ શૈલીમાં તેઓને ચલાવવા દ્દારા C, C++, અને બીજી ભાષાઓમાં લખાયેલ પ્રોગ્રામોને ડિબગ કરે છે, અને પછી તેની માહિતીને છાપી રહ્યા છે.
Red Hat Enterprise Linux 5.5 માં, GDB એ આવૃત્તિ 7.0.1 માં સુધારી દેવામાં આવી છે. બદલાવોની વિગત થયેલ યાદી માટે ટેકનિકલ નોંધનાં GDB વિભાગનો સંદર્ભ લો.
વધારેલ C++ આધાર
GDB માં C++ પ્રોગ્રામીંગ ભાષા માટે આધારને સુધારી દેવામાં આવ્યો છે. સૂચન કરી શકાય તેવા સુધારોને સમાવે છે:
  • ભાવનું પદચ્છેદન કરવા માટે ઘણાબધા સુધારાઓ.
  • નામોનાં પ્રકારને સારી રીતે સંભાળવાનું.
  • બહારનાં ક્વોર્ટીંગ માટે જરૂરિયાતને દૂર કરી દેવામાં આવી છે
  • "next" અને બીજા સ્ટેપીંગ આદેશો બરાબર રીતે કામ કરે છે જ્યારે ઇન્ફિરિઅર એ અપવાદને ફેંકે છે તો પણ.
  • GDB પાસે નવો "catch syscall" આદેશ છે. આને ઇન્ફિરિઅર ને બંધ કરવા માટે વાપરી શકાય છે ગમે ત્યારે તે સિસ્ટમ કોલને બનાવે છે ત્યારે.
વિશાળ અને ઘણાબધા બાઇટ અક્ષરનો આધાર
GDB પાસે હવે વિશાળ અને ઘણાબધા બાઇટ અક્ષરોનો લક્ષ્ય પર આધાર છે.
સ્વતંત્ર થ્રેડ ડિબગીંગ
થ્રેડ એક્સિક્યૂશન એ હવે વ્યક્તિગત ડિબગીંગ થ્રેડોને પરવાનગી આપે છે અને એક બીજાને સ્વતંત્ર રીતે; નવાં સુયોજનો "set target-async" અને "set non-stop" દ્દારા સક્રિય થયેલ છે.

6.2. સિસ્ટમટેપ

SystemTap એ ટ્રેસિંગ અને પ્રોબિંગ સાધન છે કે જે વિગતમાં આપરેટીંગ સિસ્ટમ (ખાસ કરીને, કર્નલ) ની પ્રવૃત્તિઓને મોનિટર અને અભ્યાસ કરવા માટે વપરાશકર્તાઓને પરવાનગી આપે છે. તે સાધનોનાં આઉટપુટ જેવા કે netstat, ps, top, અને iostat માટે સરખી જાણકારીને પૂરી પાડે છે; છતાંપણ, SystemTap એ ભેગી થયેલ જાણકારી માટે વિકલ્પોનું પૃથ્થકરણ અને વધારે ફિલ્ટરીંગ પૂરુ પાડવા માટે રચેલ છે.
નવું કર્નલ ટ્રેસપોઇંટ
ટ્રેસપોઇંટો એ કર્નલનાં મહત્વનાં ભાગોમાં સ્થિત થયેલ છે, કોડનાં ડિબગ વિભાગો, અને પ્રભાવને પૃથ્થકરણ કરવા માટે સિસ્ટમ વહીવટકર્તાઓને પરવાનગી આરી રહ્યુ છે. Red Hat Enterprise Linux 5.5 માં, ટ્રેસપોઇંટોનો વિસ્તાર એ કર્નલમાં ઉમેરી દેવામાં આવ્યો છે (BZ#475710), નેટવર્કીંગ માટે ટ્રેસપોઇંટોને સમાવી રહ્યા છે (BZ#475457), કોરડમ્પ (BZ#517115) અને સંકેત (BZ#517121).

નોંધ

કર્નલમાં ઉપલ્બધ ટ્રેસપોઇંટોની યાદી આ સાથે પ્રાપ્ત કરી શકાય છે:
 stap -L 'kernel.trace("*")'|sort
Unprivileged mode
પહેલાં, ફક્ત રુટ અધિકારો સાથે વપરાશકર્તાઓ SystemTap ને વાપરવા માટે સક્ષમ હતા. આ સુધારો SystemTap નાં unprivileged mode ને રજૂ કરે છે, હજુ SystemTap ને વાપરવા માટે બિન-રુટ વપરાશકર્તાઓને પરવાનગી આપી રહ્યુ છે. unprivileged man stap-client મુખ્ય પાનાં પર વિગત થયેલ જાણકારી.

મહત્વનું

Unprivileged mode એ Red Hat Enterprise Linux 5.5 માં ટૅકનૉલોજી પૂર્વદર્શન તરીકે નક્કી થયેલ છે. stap-server સુવિધા કે જે સુરક્ષા સુધારાઓ માટે તે ચાલતા કામ પર આધાર રાખે છે અને વિશ્ર્વાસુ નેટવર્ક પર દેખરેખ સાથે ઉપયોગ કરવો જોઇએ.
C++ પ્રોબિંગ
C++ પ્રોગ્રામ પ્રોબિંગ સુધારો એ પણ વપરાશકર્તા-જગ્યા પ્રોગ્રામોની સારામાં સારા પ્રોબિંગને પરવાનગી આપે છે.

6.3. Valgrind

Valgrind એ મેમરી વાંચવાનું, લખવાનું અને ક્રિયાઓને ફાળવવાનું મોનિટર કરવા માટે વાપરેલ છે. valgrind સાધન એ નિદાન કરવા અને મેનરી સંચાલન સમસ્યાઓને ડિબગ કરવા માટે ડેવલપરો દ્દારા વારંવાર વપરાયેલ છે.
Valgrind ને આવૃત્તિ 3.5.0 માં સુધારી દેવામાં આવી છે, સિસ્ટમ આર્કિટેક્ચરોની વિશાળ સીમા માટે વધારેલ આધારને પૂરુ પાડી રહ્યા છે. આ સુધારો Valgrind નાં પ્રભાવ, માપદંડ અને ઉપયોગિતા માટે ઘણાબધા સુધારાઓને રજૂ કરે છે. નોંધનીય, Helgrind સાધનની ઉપયોગિતા અને માપદંડ — કે જે રેશ શરતોને શોધવા માટે વપરાયેલ છે — તેને સુધારી દેવામાં આવી છે. લીક એ Memcheck ની ક્ષમતાને ચકાસીને તેને પણ સુધારે છે. વધુમાં, DWARF ડિબગીંગ જાણકારી ને વધારી દેવામાં આવી છે.

7. ડેસ્કટોપ સુધારાઓ

Open Office
OpenOffice.org એ ઓપન સ્ત્રોત, મલ્ટી-પ્લેટફોર્મ ઓફિસ પ્રૉડક્ટિવિટિ સુટ છે. ચે કી ડેસ્કટોપ કાર્યક્રમોને સમાવે છે, જેવાં કે વર્ડ પ્રોસેસર, સ્પ્રેડશીટ, અને પ્રદર્શન સંચાલક. Open Office ને સુધારી દેવામાં આવી છે, ઘણાબધા ભૂલ સુધારાઓ અને વધારાઓને પૂરુ પાડી રહ્યુ છે, Microsoft Office 2007 OOXML બંધારણો માટે આધારને સમાવી રહ્યુ છે.
મેટાસીટી
મેટાસિટી, GNOME ડેસ્કટોપ માટે મૂળભૂત વિન્ડો સંચાલકને સુધારી દેવામાં આવ્યુ છે, વધારાઓ, વધુમાં મેટાસિટીની વર્ણતૂકને નિયંત્રણ કરવા માટે GConf કીઓને પૂરુ પાડી રહ્યા છે અને ભૂલ સુધારે છે.

8. નવાં પેકેજો

FreeRADIUS
FreeRADIUS એ ઊંચો પ્રભાવ, ઊંચી રાતે રૂપરેખાંકિત, મુક્ત Remote Authentication Dial In User Service (RADIUS) સર્વર છે. તે નેટવર્ક માટે સત્તાધિકરણ અને કેન્દ્રિત સત્તાધિકરણને પરવાનગી આપવા માટે રચેલ છે.
FreeRADIUS 2.0 એ Red Hat Enterprise Linux 5.5 માં નવાં પેકેજ (freeradius2) તરીકે ઉપલ્બધ છે. FreeRADIUS 1 એ હજુ Red Hat Enterprise Linux 5 માં મૂળભૂત freeradiusપેકેજમાં હજુ ઉપલ્બધ છે. FreeRADIUS ની આવૃત્તિ એ નવાં લક્ષણો ને રજૂ કરે છે જેવાં કે પ્રોગ્રામિંગ ભાષા unlang,વર્ચ્યુઅલ સર્વર આધાર.,સુધારેલ RFC વ્યાપ્તિ અને બંને લક્ષણો & નેટવર્ક પેકેટો માટે સંપૂર્ણ IPv6 આધારને સમાવી રહ્યા છે.

મહત્વનું

freeradius અને freeradius2 પેકેજો એ સામાન્ય ફાઇલોને વહેંચે છે, અને એજ સિસ્ટમ પર ભેગાં સ્થાપિત કરી શકાતા નથી.
PostgreSQL 8.4
PostgreSQL 8.4 (postgresql84) એ હવે Red Hat Enterprise Linux 5 માં સંપૂર્ણ આધારભૂત વિકલ્પ તરીકે સમાવેલ છે. PostgreSQL 8.4 માં નવા લક્ષણોને સમાવે છે: સમાંતર ડેટાબેઝ પુન:સંગ્રહ, દરેક સતંભને પરવાનગીઓ અને નવાં મોનિટરીંગ સાધનો.

મહત્વનું

ડૅટા ડમ્પ અને pg_dump ની મદદથી પુન:સંગ્રહવાનું હાલનાં PostgreSQL 8.1 માંથી સ્થળાંતર માટે જરૂરી છે (postgres પેકેજ દ્દારા પૂરુ પાડેલ છે). આ જરૂરિયાત દરમ્યાન, postgres અને postgresql84એ પેકેજ સ્તર અથડામણોને સમાવે છે અને ફક્ત એક આવૃત્તિને સિસ્ટમ પર સ્થાપિત કરી શકાય છે.
Samba
Samba એ ફાઇલો, પ્રિન્ટરો, અને બીજી જાણકારીને વહેંચવા માટે મશીનો દ્દારા વપરાયેલ પ્રક્રિયાનો સેટ છે.
Samba3x પેકેજ સમૂહ એ 5.4 પ્રકાશન માટે x86_64 Supplementary માં મૂળભૂત રીતે રજૂ થયેલ છે. Red Hat Enterprise Linux 5.5 માં, Samba3x ને સુધારી દેવામાં આવ્યુ છે અને હવે બધા આર્કિટેક્ચરો પર આધારભૂત છે. Samba3x એ Microsoft® Windows™ 7 અંત:ક્રિયા માટે આધારને સમાવે છે.

મહત્વનું

ક્લસ્ટર થયેલ Samba આધાર હજુ ટૅકનૉલોજી પૂર્વદર્શન છે અને ફક્ત x86_64 આર્કીટેક્ચર પર ઉપલ્બધ છે.
Samba3x એ અપસ્ટ્રીમ Samba 3.3 પ્રકાશન પર આધારિત છે અને રૂપરેખાંકન ફાઇલ વિકલ્પોમાં નીચેનાં બદલાવોને સમાવે છે:
પરિમાણ વર્ણન મૂળભૂત
cups જોડાણ સમયસમાપ્તિ નવું 30
idmap config DOM:વિસ્તાર દૂર થયેલ  
idmap ડોમેઇનો દૂર થયેલ  
init લૉગઑન વિલંબિત થયેલ યજમાનો નવું ""
init લૉગઑન વિલંબ નવું 100
ldap ssl બલાયેલ મૂળભૂત tls ને શરૂ કરો
શેર મોડ્સ અપ્રચલિત થયેલ  
winbind પુન:જોડણી વિલંબ નવું 30
samba સ્ત્રોત ઘટક એ libsmbclient પેકેજને ઉત્પન્ન કરવા માટે પુન:ફેક્ટર કરી દેવામાં આવી છે. libsmbclient એ પર્યાવરણમાં બીજા ઘટકો માટે ક્લાઇન્ટ ઇન્ટરફેસોને પૂરુ પાડવા માટે બંને samba અને samba3x પેકેજોમાં સમાવેલ છે.

મહત્વનું

બધા પહેલાંના samba3x ટેક્નૉલોજિ પૂર્વદર્શન પેકેજોને Samba3x ની આધારભૂત આવૃત્તિને સ્થાપિત કરતા પહેલાં દૂર કરવા જ જોઇએ.
gPXE
Red Hat Enterprise Linux 5.5 એ નવાં gPXE, open source Preboot eXecution Environment (PXE) પેકેજને રજૂ કરે છે, gPXE એ નેટવર્ક જોડાણ મારફતે બુટ સ્થાપન ઇમેજોની ક્ષમતાને પૂરી પાડે છે.

A. પુન: ઇતિહાસ

પુનરાવર્તનઈતિહાસ
પુનરાવર્તન 0Tue Nov 24 2009રાયન Lerch
પબ્લિકન દ્દારા ચોપડીનું પ્રારંભિક નિર્માણ